આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડાંગરની ફેર રોપણી વખતે
ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીંએ પાનની ટોચ ઉપર મુકેલ ઇંડાંના સમુહનો નાશ થશે. આમ ધરુવાડિયામાં ધરુ ઉપર મૂકેલ ઇંડા ક્યારીમાં આવતા રોકી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
98
1
સંબંધિત લેખ