આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચીકુના પાકમાં ૧૫ ફેબ્રુઆરી પછી ધ્યાન રાખો
ચીકુના પાકમાં ૧૫ ફેબ્રુઆરી પછી ધ્યાન રાખો: ચીકુની કળી કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વધતો જણાશે અને આર્થિકરીતે નુકસાન પણ કરશે. ભલામણ કરેલ પગલાં લેશો.
448
0
સંબંધિત લેખ