આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેળની ગાંઠનું ચાંચવું
ઇયળ કેળની ગાંઠમાં દાખલ થઇ તેમાં કોરાણ કરે છે પરિણામે છોડના પાન ફિક્કા પીળા રંગના દેખાય છે અને આવા પાન સહેલાઇથી ખેંચાઇ આવે છે. નવા રોપાણ માટે તંદુરસ્ત ગાંઠ લેવી અને ૨૫૦ ગ્રા. જેટલો દિવેલીનો ખોળ અને કાર્બોફ્યુરાન ૩ જી ૫-૧૦ ગ્રા ખામણા દીઠ આપી રોપણી કરવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0
સંબંધિત લેખ