આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
બળદ માટે સમતોલ આહાર
ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવતા બળદ ખેડૂત માટે ખુબ જ ઉપયોગી પ્રાણી છે. બળદની શારીરિક ક્ષમતા ખુબ જ અગત્યની બાબત છે, તેની પાસેથી પુરતું કામ લેવા માટે, આવા બળદને રોજના લીલા તેમજ સુકાચારા ઉપરાંત શક્તિના સ્ત્રોત માટે ૨ થી ૩ કિલો જેટલું ખાણ-દાણ આપવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
252
0
સંબંધિત લેખ