આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસની સાંઠીનો અન્ય ઉપયોગ ટાળો
કેટલાક ખેડૂતો કપાસ પુરો થતાં તેના ઉપર જ વેલાવાળા શાકભાજી ખાસ કરીને કંકોડાને આધાર આપવા માટે ઉપયોગ કરતા હોય છે. આમ કરવાથી ગુલાબી ઇયળનું જીવન ચક્ર સતત ચાલુ રહેતા આવતા વર્ષના કપાસમાં ગુલાબી ઇયળ ઉપદ્રવ થવાની પુરેપુરી શક્યતા રહે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
21
0
સંબંધિત લેખ