આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જંતુનાશક દવાઓનો અતિરેક ઉપયોગ ન કરો
ભલામણ કરતા વધારે દવાઓ વાપરવાથી જીવાતમાં જે તે દવા સામે પ્રતિકારકશક્તિ પેદા થાય છે અને સાથે સાથે જીવાતના કુદરતી દુશ્મનો ઉપર વિપરિત અસર પડે છે. પર્યાવરણને પણ હાનિ પહોંચે છે. જેથી સમજદારીપૂર્વક સચોટ અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
46
0
સંબંધિત લેખ