આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
માવઠાથી જીરાના પાક ને બચાવો
અત્યારે સૌરાષ્ટ્ર ના દ્વારકા , પોરબંદર જામનગર વિસ્તાર માં વરસાદ પડ્યો છે અને પાલનપુર બનાસકાંઠા માં વરસાદ પડવાની શક્યતા છે .. આ માવઠું જીરા ના પાક માં ખુબ નુકશાનકારક હોવાથી દરેક ખેડૂત મિત્રો ને આજે જ સલ્ફર ૮૦ % @ ૪૫ ગ્રામ + સેટ વેટ @ ૧૦ મિલી છંટકાવ કરવા માટે વિનંતી.
442
1
સંબંધિત લેખ