આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આપ જાણો છો આ નવી દવા વિશે?
નોવાલુરોન ૫.૨૫% + એમામેક્ટીન બેંઝોએટ ૦.૯૯% એસસી તાજેતરમાં બઝારમાં ઉપલબ્ધ થયેલ છે જે મરચી, કોબીજ, તુવેર, ડાંગર જેવા પાકમાં આવતી ઇયળોનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
42
0
સંબંધિત લેખ