આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણ સડેલા અને કાણાં વાળા દેખાય છે? તો આ દવા છાંટો
થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
326
0
સંબંધિત લેખ