આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું ભીંડાની ડૂંખો સુકાય છે?
આવી સુકાઇ ગયેલી ડૂંખોને ચીરીને જોશો તો તેમાં આપને કાબરી ઇયળ દેખાશે. ખેતરમાં દરેક લાઈનમાં ફરીને આવી ચીમળાઇ ગયેલ ડૂંખોને ચપ્પાની મદદથી કાપી લઇ ખાડો ખોદી તેમાં ડાટવી. વધુ નુકસાન અટકાવવા માટે ભલામણ કરેલ દવાનો પણ છંટકાવ કરી શકાય.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
28
0
સંબંધિત લેખ