AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Mar 19, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના મબલક ઉત્પાદન માટે પોષણનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી. હનુમંત રાઇ રાજ્ય - કર્ણાટક સૂચન - એકર દીઠ 3 કિ.ગ્રા.સલ્ફર આપો અને સૂક્ષ્મ પોષક તત્વો 20 ગ્રામ પ્રતિ પંપનો છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
543
16