આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ મકાઇમાં આવતી મોલો
આ જીવાત છોડની ભૂંગળીમાં, પાન પર અને ત્યાર બાદ નર પુષ્પગુચ્છ પર રસ ચૂસીને નુકસાન કરે છે. નરપુષ્પમાંથી આ જીવાતને લીધે પરાગરજ ઉત્પન્ન થતી નથી. વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
49
0
સંબંધિત લેખ