આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું મગમાં મોલો-મશી
પાકની શરુઆતની અવસ્થાએ મોલોનો ઉપદ્રવ આવી શકે છે કે જે કુમળી ડૂંખોમાંથી રસ ચૂસે છે. પાન પીળા પડી જાય છે. છોડ કાળા પડી જતા પ્રકાશસંશ્વલેષણની ક્રિયામાં અવરોધાય છે. આ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
0
સંબંધિત લેખ