પશુપાલનNDDB
પશુપાલન કેલેન્ડર: ડિસેમ્બરમાં ધ્યાન રાખવાની કેટલીક મહત્વની બાબતો
• પશુને ઠંડીથી બચાવવા યોગ્ય પગલાં લેવા. • રાત્રે પશુઓને ગરમ જગ્યાએ બાંધવાની વ્યવસ્થા કરવી. • ખરવા- મોવાસા રોગ, ગળસૂંઢો,પોક્સ વગેરેની રસી હજુ પણ આપી નથી તો સમયસર મુકાવી લેવી. • પશુઓને મિનરલ મિશ્રણ યોગ્ય માત્રામાં દાણ સાથે મિક્સ કરીને આપવું.
• દુધાળા પશુઓને મસ્ટાઈટીસથી બચાવવા માટે દૂધ દોહન કર્યા પછી જંતુનાશક દ્રાવણથી(પોટેશિયમ પરમેંગેનેટ) દ્વારા આંચળ ધોઈ લેવું._x000D_ • પશુના આહારમાં લીલા ઘાસચારોની માત્રાને નિયંત્રિત રાખવી, અને સુકા ઘાસચારાની માત્રામાં વધારીને આપવી, કારણ કે લીલો ઘાસચારો વધારે ખાવાથી પશુમાં ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે._x000D_ • જો વધુ પ્રમાણમાં લીલો ચારો ઉપલબ્ધ હોય તો તેને સૂકવીને સૂકા ચારા ના રૂપમાં સાચવી જરૂરિયાત સમયે પશુને આપવો જોઈએ._x000D_ સંદર્ભ: NDDB_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
247
0
સંબંધિત લેખ