સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટપક સિંચાઇ પધ્ધતિના ફાયદા :
👉🏻પાણીની બચત 👉🏻વીજળીની બચત 👉🏻મજૂરી ખર્ચમાં બચત 👉🏻ખાતરની બચત 👉🏻સમાન ખાતર ની વહેંચણી 👉🏻ઉત્પાદનમાં વધારો 👉🏻ઓછું નીંદામણ 👉🏻જમીન લેવલ ની જરૂર નથી 👉🏻રાત્રી પિયત માં અનુકૂળ 👉🏻વાવેતર વિસ્તાર માં વધારો 👉🏻જમીનની ફળદ્રુપતા જળવાય 👉🏻સમાન પાણી ની વહેંચણી 👉🏻સમયનું યોગ્ય આયોજન 👉🏻ચાલુ પિયતે કાપણી શક્ય 👉🏻જરૂર મુજબનું પિયત 👉🏻જમીનનું ધોવાણ થતું નથી 👉🏻આંતર પાક માટે અનુકૂળ
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
121
3
સંબંધિત લેખ