વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
પપૈયા માં આવે છે આવી સમસ્યા? જાણો નિયંત્રણ !
ખેડૂત ભાઈઓ, પપૈયા માં આ સમયે સ્ટેમ રોટ ની સમસ્યા આવતી જોવા મળે છે . તે પાક માં એક ગંભીર સમસ્યા છે. જો સમયસર તેનું નિયંત્રણ ન કરવામાં આવે તો તેનો ફેલાવો આખા ખેતર માં થાય છે અને પાક ને નુકશાન કરી શકે છે. આના નિયંત્રણ ની વિગતવાર માહિતી માટે, વિડિઓ ને અંત સુધી જુઓ. ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-189
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
16
4
સંબંધિત લેખ