વીડીયોtv9gujarati
સૌરઉર્જાથી ખેતીમાં આવી સમૃદ્ધિ !
ખેતી માટે સિંચાઇને લઈને ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી પર જ નિર્ભર છે. પરંતુ જયારે સાથ મળે સરકાર નો અને ખેડૂત ની ઈચ્છા શક્તિ તો પછી સફળતા મળવી જ રહી. આવું જ કંઈક થઇ રહ્યું છે સોલાર પેનલ સિસ્ટમની યોજના થકી જુઓ ક્યાં અને કેવી રીતે મળી રહી છે ખેતી માં નવી ઊંચાઈ.
સંદર્ભ : tv9gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
99
3
સંબંધિત લેખ