એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ચૂંસિયા જીવાત માટે અસરકારક દવા
મોલો-મશી, સફેદમાખી, તડતડિયા અને થ્રિપ્સ જેવી જીવાતો એક સાથે અને સરેરાશ બધી મળીને એક પાન ઉપર ૫ કે ૫થી વધારે (ક્ષમ્ય માત્રા) જણાય ત્યારે ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયફેનથ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૨ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયફેનથ્યુરોન ૪૭% + બાયફેન્થ્રીન ૯.૪% એસસી @ ૧૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
34
5
સંબંધિત લેખ