વીડીયોNakum Harish
યોજના એવી કે ખેડૂતો ને ફાયદો કરે એવી !
આજ ના યોજનાકીય વિડીયો માં વાત કરીશું માઈક્રો ઇરીગેશન વિશે. આપણે સૌ માઈક્રો ઇરીગેશન એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ ના લાભ વિશે જાણીયે જ છીએ તો હવે આ પધ્ધતિ અપનાવવી હોય તો તમે પણ સરકાર ની સબસીડી નો લાભ લઇ ઓછા પાણી એ વધુ ઉત્પાદન મેળવી શકો છો. કેવી રીતે કર શકાય છે અરજી જાણીયે આ વિડીયો માં અને આ માહિતી તમારા સુધી જ સીમિત ન રાખતાં અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : Nakum Harish. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરી ને જાણ કરો.
131
12
સંબંધિત લેખ