બજાર ભાવhttp://agmarknet.gov.in
તાજેતર ના બજાર ભાવ !
ખેડુત પાસે યોગ્ય બજાર ભાવ ની માહિતી ન હોવાથી ક્યારેક તેમની ખેત પેદાશ ને નીચે ભાવે વેપારી ને વહેંચી દેતા હોય છે. પરંતુ ખેડુત ભાઈઓ એ તેમના પાક ના કેવા ઊંચા અને નીચા બજાર ભાવ કેવા ચાલે છે એ જાણવું ખુબ જ જરૂરી છે. તો જાણો પાક ના બજારભાવ.
230
26
સંબંધિત લેખ