એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટાં ની રોપણી પછી ખાતર વ્યવસ્થાપન !
ટામેટાંની સારી ઉપજ માટે, જમીન ના પરીક્ષણ મુજબ ખાતર ની યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. ટામેટાં રોપણીના 30 દિવસ પછી એક એકર દીઠ 35 કિલો યુરિયા અને રોપણીના 60 દિવસ પછી એક એકર દીઠ 35 કિલો યુરિયા અને પોટાશ ૨૫ કિલો આપવું. દ્રાવ્ય ખાતર 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે 15 દિવસના અંતરે 3-4 વખત છંટકાવ કરવો.
25
9
સંબંધિત લેખ