કૃષિ વાર્તાવીટીવી ગુજરાતી ન્યૂઝ એન્ડ બિયોન્ડ
11 લાખ સુધીની લોન ! ખેડૂતો-પશુપાલકોને !
ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક વ્યવસાય છે. પરંતુ હાલના સમયમાં પશુપાલન એક અલગ વ્યવસાય તરીકે વિકાસી રહ્યુ છે. પશુપાલનને લોકો મોટા સ્વરૂપે અપનાવે અને તેમનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા નાણાંકીય સહાયના આપવામાં આવે છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે તેવો આ યોજનાનો હેતુ છે. તો, ચાલો જાણીએ આ યોજના આ યોજનામાં સબસીડી અલગ અલગ રીતે છે, ૧. જનરલ માટે ૨૫ ટકા ની જોગવાઈ છે. ૨. એસી અને એસટી માટે ૩૩ ટકા ની જોગવાઈ છે, આ સબસીડી મેળવવા માટે શું કરવું? શું પ્રોસેશ કરવી વગેરે માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો. સંદર્ભ: વીટીવી ગુજરાતી ન્યૂઝ એન્ડ બિયોન્ડ આ યોજના સમાચાર ની માહિતીને લાઈક કરીને અન્ય મિત્રો સાથે શેર કરો.
195
32
સંબંધિત લેખ