એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાક માં ફૂલ અને જીંડવા ની વૃદ્ધિ માટે!
કપાસનો પાક હાલમાં ફળાઉ ડાળી ના વિકાસમાં અને ફૂલ ધારણ ની સ્થિતિમાં છે. આ સમયે ખાતરો નો યોગ્ય ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. આ માટે, એનપીકે 0:52:34 @75 ગ્રામ સાથે સૂક્ષ્મ પોષકતત્ત્વોનો ૧૫ ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. અથવા તો જિબ્રાલિક એસિડ 0.001% એલ @75 મિલી પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને એક એકરમાં છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
80
12
સંબંધિત લેખ