હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત ની હવામાન આગાહી !
ગુજરાત માં મેઘો મહેરબાન થઇ રહ્યો છે, અને આગામી દિવસો માં પણ મહેરબાન રહેશે. આવનાર દિવસો માં ક્યાં વિસ્તારમાં વધુ રહેશે વરસાદી સ્થિતિ જાણવા માટે વિડીયો જુઓ અને તે મુજબ ખેતી કાર્યો ને આગળ વધારો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
79
1
સંબંધિત લેખ