એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયબીનમાં પાન ખાનાર ઇયળ ? આ રહી દવા !
આ ઇયળો પાન કાપી ખાઇ પાનમાં મોટા અનિયમિત આકારના કાણાં પાડે છે. જો પુરતી કાળજી રાખવામાં ન આવે તો છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. આ ઇયળના નિયંત્રણ માટે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર 2૨્રા૦ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૩૯.૩૫% એસસી ૩ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
19
3
સંબંધિત લેખ