વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કપાસ માં ઉધઈ નું સચોટ નિયંત્રણ ! (ભાગ-12)
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, ક્યાં કપાસ માં અને કેવા પ્રકારની જમીનમાં ઉધઈ નો પ્રશ્ન વધુ જોવા મળે છે? જાણો, કપાસ માં ઉધઈ નું નુકશાન કેવી રીતે જોવા મળે છે? જાણો,કપાસ માં ઉધઈ ના નિયંત્રણ માટે શું કાળજી રાખવી. તો ચાલો આ વિડિઓ માં આપણે જાણીયે કે કપાસ માં ઉધઈ ના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે !
સંદર્ભ : એગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
48
9
સંબંધિત લેખ