બજાર ભાવhttp://agmarknet.gov.in
જાણો, આજ ના બજાર ભાવ !
ખેડુ પાસે યોગ્ય બજાર ભાવ ની માહિતી ન હોવાથી ક્યારેક તેમની ખેત પેદાશ ને નીચે ભાવે વેપારી ને વહેંચી દેતા હોય છે. પરંતુ ખેડુત ભાઈઓ એ તેમના પાક ના કેવા ઊંચા અને નીચા બજાર ભાવ કેવા ચાલે છે એ જાણવું ખુબ જરૂરી છે. તો જાણો આજ ના દામનગર એપીએમસી ના મુખ્ય પાંચ પાક ના બજારભાવ.
સંદર્ભ : http://agmarknet.gov.in. આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
56
2
સંબંધિત લેખ