એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોળી અને મગમાં ઇયળનું નિયંત્રણ !
ચોળી અને મગમાં ઇયળ નો ઉપદ્રવ જણાય કે, એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૪ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી માં દવા ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
5
સંબંધિત લેખ