હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત પર ભારે વરસાદ ની આગાહી !
મુંબઈ સાથે ગુજરાત મધ્ય પ્રદેશ સાથે રાજસ્થાન માં આગામી દિવસો માં વરસાદ વધી શકે છે. ગુજરાત ના કેટલાંક વિસ્તારો માં 24 કલાક માં વરસાદ ની કેવી સ્થિતિ જણાવવામાં આવી છે અને આગામી દિવસો માં કેવી રહેશે હવામાન સ્થિતિ જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને તે મુજબ ખેતી કર્યો ને આગળ ધપાવો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
63
2
સંબંધિત લેખ