વીડીયોઆરકે ગાર્ડનિંગ
રીંગણ પાક માં 3G કટિંગ શા માટે ?
આ વિડીયો માં આપણે જાણીશું કે 3G કટિંગ કરીને એક જ છોડ માંથી કેવી રીતે ફળો મેળવી શકાય છે. એટલે કે, ઓછા વિસ્તાર માં કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકાય. જુઓ આ ખાસ વિડીયો માહિતી.
સંદર્ભ :-આરકે ગાર્ડનિંગ આપેલ પાક માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
0
સંબંધિત લેખ