આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દૂધી પાકમાં યોગ્ય વૃદ્ધિ માટે
ખેડૂતનું નામ - શ્રી બિજેન્દર સૈની રાજ્ય - રાજસ્થાન સલાહ - એનપીકે 20:20:20 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વ 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
33
0
સંબંધિત લેખ