આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડી માં આવી છે સમસ્યા ?
ખેડૂતનું નામ - શ્રી નિંગરાજ રાજ્ય - કર્ણાટક સલાહ - શેરડીના પાકમાં વધારે પડતું પિયત ન આપવું. તેમજ જમીનમાં બોરોન 1 કિલો પ્રતિ એકર મુજબ આપવું.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
185
0