આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાના પાકમાં ચુસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂત નું નામ - શ્રી રાજનાયકા રાજ્ય - કર્ણાટક સલાહ - એસીટામીપ્રીડ 20.00% એસપી @ 20 ગ્રામ 200 લિટર પાણી માં ભેળવીને પ્રતિ એકર છંટકાવ કરવો.
100
0
સંબંધિત લેખ