સલાહકાર લેખગ્રીન ટીવી
જાણો, અસલી અને નકલી ખાતર વચ્ચે નો તફાવત
ખેતી માં ખાતર મહત્વનો ભાગ ભજવે છે. પાક માં અલગ અલગ સ્થિતિ એ અલગ- અલગ પ્રકાર અને યોગ્ય માત્રા માં ખાતર આપવું જરૂરી છે. આ વિડીયો માં બતાવવામાં આવ્યું છે કે કેવી સામાન્ય રીતે ચેક કરીને તમે જાણી શકો છો કે જે ખાતર બજાર માંથી લાવ્યા છો તે અસલી છે કે નકલી ! તો જુઓ આ વિડીયો અને તમે પણ જાણો કે તમારી પાસે જે ખાતર છે એ અસલી છે કે નકલી ! અસલી અને નકલી વચ્ચે નું અંતર જાણીને બનાવો તમારી ખેતી ને પ્રગતિશીલ ખેતી.
સંદર્ભ: ગ્રીન ટીવી ઇન્ડિયા આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
448
0
સંબંધિત લેખ