વીડીયો વાર્તાAgroStar YouTube Channel
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કપાસ માં પિયત વ્યવસ્થાપન કેવી રીતે કરવું ? (ભાગ-7)
કપાસની અલગ અલગ અવસ્થા પ્રમાણે પાણી ની જરૂરિયાત પણ અલગ અલગ રહેતી હોય છે તો આ વિડિઓ માં એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કે કપાસ ની કઈ અવસ્થા એ અને કેટલા દિવસે પાણી આપવું જોઈએ? અને કેવા પ્રકારની જમીનમાં કેટલા દિવસે પાણી આપવાથી કપાસ નો સારો વિકાસ થાય જેથી કરીને કપાસ નું વધુ ઉત્પાદન મળે. કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે !
આપેલ વીડિયોને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
44
0
સંબંધિત લેખ