હવામાન ની જાણકારી સ્કાયમેટ
ચોમાસાના આગમન પહેલાં, ગરમી એ બતાવ્યું રોદ્ર સ્વરૂપ
ભારતના ઘણા રાજ્યોમાં ગરમી જીવલેણ બની રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચુરુ માં 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિલ્હીના પાલમમાં 47.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બિકાનેરમાં 47.4, ગંગાનગરમાં 47, હિસારમાં 47, નાગપુરમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાત ની સ્થિતી કેવી રહેશે અને કેવું રહેશે તાપમાન જાણવા માટે આ વિડીયો અવશ્ય જુઓ.
સંદર્ભ: સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
237
0
સંબંધિત લેખ