આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણના પાકમાં ફૂલો અને ફળોના વિકાસ માટે!
રીંગણ પાક હાલમાં ફળ અને ફૂલોના તબક્કામાં છે. પરંતુ હવામાનમાં પરિવર્તન,ચુસીયા જીવાત નો પ્રકોપ, પાણીની અનિયમિતતા કે ખેંચ, પોષક તત્ત્વોનો અભાવ ને કારણે ફૂલો ઓછા લાગવા જેથી ઓછા ફળ બેસવાની સમસ્યાઓ છે. આ માટે,સમયાંતરે ખેતરનું નિરીક્ષણ કરતા રહો. સમયાંતરે પાકની પ્રવૃત્તિઓ અપનાવો અને 00:52:34 ખાતર 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્વ નો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
51
0
સંબંધિત લેખ