આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, પાન ઉપર રુંવાટીવાળા કપાસ વિષે
જે કપાસના પાન ઉપર રુંવાટી હોય તેવી જાતમાં ચૂસિયાં જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. જેથી તેવા બિયારણ પસંદગી કરવાનો આગ્રહ રાખવો
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
0
સંબંધિત લેખ