આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રણતીડના પ્રકોપ અંગે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટરની સલાહ
આ વિડિયો દ્વારા, ખેડુતભાઈઓ તીતીઘોડા ના હુમલા થી તેમના પાકને સુરક્ષિત કરી શકે છે. કૃપા કરી આપેલી સૂચનાઓનું પાલન કરો અને વધુને વધુ ખેડૂત ભાઈઓ સાથે આ વિડિઓ શેર કરો, જેથી તેઓ પણ તેમના પાકને સુરક્ષીત રાખી શકે.
આ વિડિયો ને જોયા બાદ, અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
31
0
સંબંધિત લેખ