આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં લીફ માઈનર નું નિયંત્રણ
લીફ માઇનર ખૂબ જ નાના કીટ હોય છે. તેઓ પાંદડાની અંદર કાણું કરીને એક સુરંગ બનાવે છે.જેથી પાંદડા પર સફેદ પટ્ટાઓ બને છે. જેના કારણે છોડને પ્રકાશસંશ્લેષણ કરવામાં અવરોધ આવે છે. લીફ માઈનર ના નિયંત્રણ માટે, સાયટ્રીનીલિપ્રોલ 10.26% ઓડી @ 360 ગ્રામ દવાની 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
15
1
સંબંધિત લેખ