આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના બીજની સારવાર માટે
મગફળીની વાવણી કરતા પહેલા બીજની માવજત કરવી ખુબ જ જરૂરી છે. કારણ કે મગફળીના પાકમાં થડ નો સડો આવવાની સમસ્યા ખૂબ વધારે રહે છે. જેના નિયંત્રણ કરવા માટે, કાર્બોક્સિન 37.5% + થાઈરમ 37.5% ડબલ્યુએસ @3 ગ્રામ / કિલો બીજ મુજબ બીજ ઉપચાર કરવો. બીજ ઉપચાર કરતી વખતે બિયારણની છાલ ઉખડી ન જાય તેની ખાસ કાળજી રાખવી.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
166
0
સંબંધિત લેખ