આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમના ફળને 'સન બર્નિંગ' સમસ્યાથી બચાવો !
દાડમ પાકવાની અવસ્થાએ, ફળ ને ડાળીઓની મદદથી છાંયડો આપવો જેથી સામાન્ય અંશે તડકાથી થતાં નુકશાન થી બચાવી શકાય. બીજો વિકલ્પ એ છે કે કાગળ અથવા પ્લાસ્ટિક પેપરમાં ફળોને કવર કરી લપેટવા. રાસાયણિક અને અસ્થાયી ઉપાય તરીકે, ફેટી એસિડ ઘટક ધરાવતા ગ્રીન મિરેકલ 2 મિલી અને સિલિકોન 1.5 મિલી પ્રતિ લિટર છંટકાવ કરવો. અઠવાડિયામાં ફક્ત એક જ વાર સ્પ્રે કરો. તે ફળને જાળવવામાં મદદ કરે છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
81
8
સંબંધિત લેખ