પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
જાણીએ, યુવાન પશુપાલક મિત્ર પાસે થી ખાસ સલાહ ( ભાગ- ૧)
આ વિડીયો માં જાણીશું કે કેવી રીતે યુવા પશુ પાલક નાના પાયેથી મોટું ડેરી ફાર્મ તૈયાર કર્યું? કેટલા રૂપિયા ની સહાય મળી? ગાય દીઠ કેટલી સહાય મળી ? અને આ સહાય મેળવવા ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડી વગેરે. તો તે માહિતી આપણે આ વિડીયો માં જોઈશું. તો વિડીયો ને અંત સુધી જુઓ અને વધારે માહિતી મેળવવા ભાગ -૨ જોવાનો ભૂલશો નહીં.
સંદર્ભ: એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ યુવા પશુપાલકે મિત્ર ના ઇન્ટરવ્યૂને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
29
1
સંબંધિત લેખ