આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસ માટે ઉનાળામાં ઊંડી ખેડનું મહત્વ!
કપાસની વાવણી કરતા પહેલા ખેડૂત ભાઈઓએ ઉનાળામાં તેમના ખેતરમાં સારી ખેડ કરવી જોઈએ જેથી જમીન સારી રીતે તપી જાય. આમ કરવાથી જમીનમાં હાજર હાનિકારક જીવાતના કોષ,ફૂગ વગેરે નાશ પામે છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ ક્ષમતામાં વધારો થાય છે. છોડના મૂળિયા યોગ્ય રીતે વિકાસ પામે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
86
0
સંબંધિત લેખ