વીડીયો વાર્તાAgroStar YouTube Channel
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસ માં ખાતર નું વ્યવસ્થાપન કેમ કરવું? (ભાગ-4)
કપાસનું વધુ ઉત્પાદન લેવા માટે ખાતર નું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખુબ જરૂરી છે. જાણો કપાસની મહત્વની ચાર અવસ્થા વિશે. આ વિડિઓ જોઈ તમે પણ તમારા ખેતર માં યોગ્ય ખાતર નું વ્યવસ્થાપન કરીને કપાસનું વધુ ઉત્પાદન મેળવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
262
1
સંબંધિત લેખ