વીડીયો વાર્તાAgroStar YouTube Channel
ઓછા ખર્ચે મળ્યું કપાસ નું બમણું ઉત્પાદન !
જોધપુર ના ખેડૂત સોનારામ એગ્રોસ્ટાર માં જોડાયા પહેલા, ખેતીમાં વધુ પૈસા ખર્ચતા છતાં, ઓરિજિનલ બીજ અને દવા મળતી ન હતી. જેનાથી તેમનો ખર્ચ વધી જતો અને ઉત્પાદન સામાન્ય મળતું હતું. બે વર્ષ પહેલાં એગ્રોસ્ટાર સાથે જોડાયા પછી તેમનો ખેતી ખર્ચ અડધી અને કપાસ ઉત્પાદન બે ગણી થઇ ગઈ. હવે તેમને 70 થી 80 ક્વિન્ટલ કપાસની ઉપજ મળે છે.
સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ આપેલ પ્રેરણાદાયી વિડીયોને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
106
0
સંબંધિત લેખ