વીડીયો વાર્તાAgroStar YouTube Channel
ચાલો જાણીયે, જમીન ચકાસણીનો નમૂનો કઈ રીતે લેવો?
• જમીન ચકાસણીનો નમૂનો લેતી વખતે શું કાળજી રાખવી? • જમીન ની ચકાસણી કરવી એ ખુબ મહત્વ નું પગલું છે. • માટી ક્યાંથી લેવી અને ક્યાંથી ના લેવી તે જાણવું ખુબ જરૂરી છે. • જમીન ચકાસણી કઈ જગ્યાએ કરાવવી એ સંપૂર્ણ વિગત જાણવા માટે આપેલ પૂરો વિડિઓ જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ જમીન ચકાસણી વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
25
0
સંબંધિત લેખ