યોજના અને સબસીડીખિસ્સું
કોરોના વચ્ચે સરકારની વધુ એક સહાય
• લોકડાઉન માં સરકારે કિસાન સન્માન નિધિ નો વધુ એક હપ્તો ખેડૂત નો આપી દીધો છે. • જો હપ્તો ન મળ્યો હોય તો કોઈ કારણ હોય શકે જેના માટે જુઓ આ વિડીયો. • નવું ફોર્મ ફરવા માટે ની તમામ વિગત તો માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો દ્વારા માહિતી.
સંદર્ભ: ખિસ્સું આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
24
0
સંબંધિત લેખ