વીડીયો વાર્તાAgroStar YouTube Channel
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસ માટે જમીન ની તૈયારી કેવી રીતે કરવી?
કપાસના પાકમાં રોગ જીવાત ના નિયંત્રણ માટે અગાઉ થી કેવા પગલાં લેવા તે જાણો એગ્રોસ્ટાર ના એગ્રી ડૉક્ટર પાસેથી ! જમીન તૈયાર કરતી વખતે ખાતર કેટલું નાખવું? કેટલા અંતરે ચાસ પાડવા અને વાવેતર કરવું તેની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. ખેડૂત મિત્રો, આવી જ રીતે કપાસની વૈજ્ઞાનિક પદ્ધતિ ઓ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
127
0
સંબંધિત લેખ