યોજના અને સબસીડીખિસ્સું
ગુજરાત સરકારની ખાસ યોજના: દરેક ખેડૂતને મળશે વર્ષે ૩૬ હજાર રૂપિયા
• આ યોજના નું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. • આ યોજના ખાસ નાના અને સીમંત ખેડૂતો માટે શરુ કરવામાં આવી છે. • આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે યોજનાનો લાભ મેળવી શકાય? આ યોજનાના ફોર્મ ક્યાં ભરી શકાય વગેરે જાણીશું. • તો ખેડૂત મિત્રો વિડીયો ને અંત સુધી જુઓ અને યોજનાની લાભ મેળવો.
સંદર્ભ: ખિસ્સું આ યોજનાની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
180
0
સંબંધિત લેખ